Aarav1411😊

મને લઈ જાને તારી સંગાથ 😊તારા વીના ગમતુ નથી.. તારા વીના મન કયા માને છેતારા વીના મન કયા રાજી છેતારા વીના મન નુ ઠેકાણુ કયાય પડતુ નથી તારા વીના સુની લાગે છે આ દુનીયાતારા વીના સુનુ થયી જાય છે આ મનમારા મન ને તો વીસામો કયાય મળતો નથી મને લઈ જાને તારી સંગાથતારા વીના ગમતુ…

Details